Cyber Awareness Seminar

Online Cyber Awareness seminar by Abhedya Cyber solutions.

અભેધ્ય સાયબર સોલ્યુશન્સ તમારી માટે એક વિશેષ ફ્રી ઓનલાઈન સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ખતરોને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સાયબર સુરક્ષા વિશે જાગૃત કરવા હેતુ છે.

શું શીખશો તમે આ કાર્યક્રમમાં?

  • વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ વિશે માહિતી

  • હેકિંગ, ફિશિંગ, ડેટા ચોરી વગેરેથી બચવાના ઉપયોગી ઉપાયો

  • સાયબર ક્રાઇમ થાય તો એ સમયે લેવાયેલા કાનૂની અને ટેકનિકલ પગલાં

આ કાર્યક્રમ સંપૂર્ણ મફત છે, પરંતુ તેમાં માત્ર પ્રથમ ૧૦૦ રજિસ્ટ્રેશન માટે જ સ્થાન ઉપલબ્ધ છે. પ્રથમ આવો, પ્રથમ પાવોના આધારે રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

📌 હમણાં જ રજિસ્ટ્રેશન કરો:
https://forms.gle/auTFdpfkezVLVg1e9